Welcome Guest
Hall Booking
Surname List
Mobile Directory
Blood Directory
Death Note

વિશાલ ધરમશીભાઈ ભાવાણી ના પિતાશ્રી ધરમશીભાઈ નાથુભાઈ ભાવાણી નું તા. 25/09/2023 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

4 પટેલ નગર સોસાયટી, દિવ્યકિરણની બાજુમાં, નરોડા, અમદાવાદ
9662213141

પરેશભાઈ અંબાલાલ રંગાણી ના માતૃશ્રી લીલાબેન અંબાલાલ રંગાણી નું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત ની અંતિમ યાત્રા આજે 25-04-2023 ના બપોરે 3:00 કલાકે અમીનપુરાકંપે રાખવામાં આવેલ છે .
ફર્મ Union Co Op Bank Service
મોં . 99134 53345

8530061810

9824101866

🙏બેસણું 🙏
દિનેશભાઇ શિવજીભાઈ માવાણી તથા ચંદુભાઈ શિવજીભાઈ માવાણી ના પિતાશ્રી શિવજીભાઈ કાનજીભાઈ માવાણી નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત ની અંતિમ યાત્રા તા.12/01/2023 ના રોજ સાંજે 5:45 વાગે તેમના નિવાસસ્થાન A-52 મહીપત બંગ્લોઝ ,નરોડા થી રાખેલ છે.

ફર્મ
ઉમિયા વિજય સૌ મીલ
મો 9909944622

🙏બેસણું 🙏

નિલેશભાઈ લીંબાણી (Accountant) ના પિતાશ્રી સ્વ. પ્રેમજીભાઈ ગોપાલભાઈ લીંબાણી તા. 02/01/2023 સોમવાર ના રોજ દેવલોક પામેલ છે. પ્રભુ તેમની આત્મા ને મોક્ષ અર્પે તેજ પ્રાર્થના સાથે.......
સદ્દગત નું બેસણું તા. 08/01/2023 રવિવાર ના રોજ સવારે 9-00 થી 11-00 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

સ્થળ: A/503, પંચરત્ન ફ્લેટ, રાધે રેસીડેન્સી ની સામે, નરોડા, અમદાવાદ.

લી. નિલેશભાઈ પ્રેમજીભાઈ લીંબાણી
અનિલ પ્રેમજીભાઈ લીંબાણી

મો. 9998725617/9426257625